ફક્ત 5 હજારમાં ફરો ઉત્તરાખંડની આ જગ્યાઓ

રોજીંદા જીવનથી દૂર શાંતીની શોધમાં લોકો હંમેશા પહાડો પર જવાનું પસંદ કરે છે 

તમને ઉત્તરાખંડની એવી જગ્યાઓ વિશે જણાવીશું જે તમે સસ્તામાં ફરી શકો છો

Lansdowne - શાંતિનો અનુભવ કરવા માંગતા હોવ તો લૈંસડાઉન જરૂરથી ફરવા જાઓ

Haridwar - હરિદ્વારમાં સવાર-સાંજ થતી ગંગા આરતીનો લાભ ચોક્કસપણે લેવો જોઇએ

Rishikesh - દુનિયાભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં રિવર રાફ્ટિંગ અને બંજી જંપિંગ કરી શક્શો

Shivpuri - અહીં તમે કેમ્પિંગની મજા માણી શકો છો. તે ઋષિકેષથી ફક્ત 16 કિમી દૂર છે

Masoori - મસૂરી એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. તેની સુંદરતા જોવા લાયક છે

Chamba - સુંદર દેવદારના વૃક્ષોથી ઘેરાયેલું ચંબા એક સુંદર ગામ છે. જે મસૂરીથી થોડુ જ દૂર છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો