ભગવાને દરેક માણસને અલગ બનાવ્યા છે…
પણ જ્યારે “ચીન”નો વારો આવ્યો ત્યારે…
દે કોપી, દે કોપી, દે કોપી…🤣🤣🤣😜

આ ‘ગણિત’ વિષય એવો છે કે
સામે દેખાય છે કે ત્રિકોણ છે તો પણ તેને ‘સાબિત’ કરવું પડે કે તે ત્રિકોણ છે.
🤣🤣🤣😜

સવાલ: દૂધ ફાટી જાય કે બગડી જાય તો GST પાછું મળે…ખરૂં ??????
જવાબ: ના, એનું પનીર બને અને એના પર ફરી GST લાગે
🤣🤣🤣😜

દિમાગનું દહીં થાય તો GST લગાડવો કે નહીં,
એ બાબત વિચારાધીન છે.
🤣🤣🤣😜

વિજ્ઞાનનાં શિક્ષકે પુછ્યું, “એલોવેરા શું છે…?”
બાળક : સર, પંજાબમાં જ્યારે નાનો ભાઈ મોટા ભાઈને ‘વ્હિસ્કી’નો પેગ બનાવીને આપે છે ત્યારે કહે છે-‘એ લો વીરા………….’🤣🤣🤣😜

મચ્છર : Do you love me..?
મચ્છરી : No
મચ્છર : હા પાડી દે, નહીં તો હું ‘ઓલ આઉટ’ સુંઘી લઈશ.🤣🤣🤣😜

લગ્ન એટલે શું..? એ સમજવા એક વિજ્ઞાનિકે લગ્ન કર્યા…
હવે તેને એ નથી સમજાતું કે ‘વિજ્ઞાન’ એટલે શું….🤣🤣🤣😜

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો