તમારા ઘરમાં રાખેલી આ વસ્તુઓ તમને બનાવી શકે છે કંગાળ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેના કારણે ગરીબી આવે છે. અહીં જાણો એ વસ્તુઓ કઇ છે

વાસ્તુ પ્રમાણે ઘરમાં મહાભારતની તસવીર ન રાખવી જોઇએ. તેનાથી ઘરમાં વાદ-વિવાદ થાય છે

ઘરમાં તાજમહેલની તસવીર ન લગાડવી કારણ કે તે એક મકબરો છે અને ઘરમાં કોઇ પણ મકબરાની તસવીર લગાડવી ન જોઇએ

ઘરમાં ચાર્જરો અને વાયરોને ગૂંચવાયેલી હાલતમાં ન રાખો. તેનાથી મન અશાંત રહે છે અને પોઝીટિવિટી ઓછી થાય છે.

ઘરના નળમાં ટપકતા પાણીને અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં પાણી લીક થતું હોય તો જલ્દીથી રિપેર કરાવી લો

ઘરમાં કરમાયેલા ફૂલ અને પાંદડાઓ ન રાખવા 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો