પાટલા વેલણને લઇને ન કરતા આ ભૂલ નહીં તો ભાગ્ય રિસાઇ જશે

મંગળવાર અને શનિવારે ભૂલથી પણ ન ખરીદતા પાટલો-વેલણ. આ તમારા જીવનમાં નકારાત્મકતા લાવી શકે છે

 રોટલી બનાવતી વખતે પાટલો સ્થિર હોવો જોઇએ. જો અવાજ આવે તો તેનાથી ઘરેલું વિખવાદ વધે છે અને ધનનું નુકસાન પણ થાય છે.

રોટલી બનાવ્યા પછી, પાટલા-વેલણને
 સારી રીતે ધોઈ લો.
ગંદા પાટલા-વેલણથી વાસ્તુ દોષ સર્જાય છે

પાટલા-વેલણને લોટ અથવા કોઈપણ અનાજના ડબ્બાની ઉપર ન મૂકો. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે

પાટલા વેલણને ઊંધો રાખવાની ભૂલ ક્યારેય ન કરો. આ પણ એક વાસ્તુ દોષ છે

જો તમે પથ્થરની જગ્યાએ લાકડાનો પાટલો-વેલણ ખરીદો તો તે વધુ સારું રહેશે

જો તમારો પાટલો-વેલણ તૂટી ગયો હોય, તો તેને તરત જ બહાર ફેંકી દો. નહીં તો તમારું નસીબ તમારાથી નારાજ થઈ શકે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો