ટોયલેટમાં ફોન લઈને જવાની આદત પડશે ભારે!

કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ ટોયલેટમાં પણ સાથે ફોન લઇ જાય છે, પરંતુ આ આદત ઘણી ખતરનાક છે

ટોઈલેટમાં કમોડ પર લાંબો સમય બેસી રહેવાથી ગુદામાર્ગ અને ગુદાના નીચેના ભાગના સ્નાયુઓ પર દબાણ વધે છે જેનાથી પાઈલ્સની સમસ્યા થાય છે

ટોઈલેટમાં કમોડ પર લાંબો સમય બેસી રહેવાથી ગુદામાર્ગ અને ગુદાના નીચેના ભાગના સ્નાયુઓ પર દબાણ વધે છે જેનાથી પાઈલ્સની સમસ્યા થાય છે

જે હાથથી મોબાઈલને ટચ કરો છો તે હાથથી જ જયારે તમે જમો છો તો કીટાણું પેટમાં જાય છે. જેનાથી ઝાડા, ઉલટી અને પાચનથી જોડાયેલી અનેક બીમારીઓથી પરેશાન થઈ શકો છો

ફ્લશ કરવાથી બેક્ટેરિયા હાઈ-સ્પીડ પાણીમાંથી હવાના સંપર્કમાં આવે છે આ બાદ બાથરૂમમાં રાખેલી અન્ય વસ્તુઓ સુધી આ બેક્ટેરિયા સરળતાથી પહોચી જાય છે.

આ બેક્ટેરિયાના સંપર્કમાં આવાથી તમે બીમાર પડી શકો છો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો