આ છે દુનિયાની સૌથી અજીબો-ગરીબ મહિલાઓ

વેલેરિયા પ્રખ્યાત છે કારણ કે તે વાસ્તવિક જીવનની બાર્બી ડોલ જેવી જ દેખાય છે

Valeria Lukyanova

મારિયાને વેમ્પાયર વુમન કહેવામાં આવે છે અને તે મેક્સિકોની છે. મારિયા વ્યવસાયે વકીલ છે

Maria Cristerna

બેશિન એક યુરોપિયન મહિલા છે જે વિશ્વમાં સૌથી મોટા સ્તન ધરાવનારનું બિરુદ ધરાવે છે. તેના સ્તનોનું વજન 19 કિલો કરતાં વધુ છે

Beshine

કેથી અમેરિકાની છે અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધારક છે. તેનું નામ સૌથી નાની કમર માટે આ રેકોર્ડ બુકમાં દાખલ કરવામાં આવ્યું હતું

Cathie Jung

ક્રિસ્ટીનનું નામ સૌથી લાંબા નખ ધરાવતી મહિલા તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે

Christine Walton

કિમનું નામ તેની આંખોના કારણે આ યાદીમાં નોંધાયું છે. કિમની આંખો 12 મિલીમીટર સુધી બહાર નીકળી શકે છે

Kim Goodman

વિશ્વની સૌથી નાની મહિલા હોવાનો રેકોર્ડ જ્યોતિના નામે છે. તેની ઉંચાઈ માત્ર 1 ફૂટ એટલે કે લગભગ 62.8 સેમી છે

Jyoti Amge

તેના વાળ 55 ફૂટ લાંબા છે અને તેથી જ તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે.

Asha Mandela

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો