શું તમે ક્યારેય 2 મૃત લોકોના લગ્ન વિશે સાંભળ્યું છે? આજે અમે તમને આવા લગ્ન વિશે જણાવીશું.

કર્ણાટક અને કેરળના કેટલાક ભાગોમાં  'પ્રેત કલ્યાણમ'ની પ્રથા છે.

પ્રેત કલ્યાણમ દરમિયાન, સગાઈથી લઈને લગ્ન સુધીની તમામ પરંપરાઓ કરવામાં આવે છે.

જેના લગ્ન થઇ રહ્યા છે તે વરરાજા અને કન્યા બંનેના 30 વર્ષ પહેલા જ મૃત્યુ થઇ ચુક્યા છે

પરંપરાઓ કન્યા અને વરરાજાના પરિવાર દ્વારા કરવામાં આવે છે

Credit - @anny_arun

સૌથી પહેલા વર સાડી લાવે છે જે કન્યાને પહેરાવવામાં આવે છે

Credit - @anny_arun

સાત ફેરા, મંગળસૂત્ર જેવી પરંપરાઓનું પણ પાલન કરવામાં આવે છે.

Credit - @anny_arun

આ પછી, કન્યાનું વરરાજાના ઘરમાં પ્રવેશ પણ કરાવવામાં આવે છે

Credit - @anny_arun

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો