તાઇવાનમાં ભૂકંપથી ભારે તબાહી

તાઇવાનમાં રવિવારે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા

ભૂકંપને કારણે એક સ્ટેશન પર ટ્રેનના કેટલાંક ડબ્બા પણ ટ્રેક પરથી ઉતરી ગયા છે

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 આંકવામાં આવી છે

ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ શહેરથી 27 કિમી દૂર હોવાનું સામે આવ્યુ હતું

તાઈવાનમાં ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. પુલો પડી ગયા છે

ટ્રેનો પાટા પરથી ઉતરી ગઈ છે. યુલીમાં એક સ્ટોરમાં ચાર લોકો દટાયા છે

તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. પુલ તૂટવાને કારણે અનેક વાહનો પુલની નીચે આવી ગયા હતા

આ ભૂકંપ બાદ યુએસ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે તાઈવાનમાં સુનામી એલર્ટ જાહેર કર્યું 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો