ખુરશીનો મોહ પડી શકે છે ભારે! ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાથી હ્રદય રોગનું જોખમ

ઓફિસમાં 8 થી 9 કલાક સુધી સતત બેસી રહેનારા લોકો માટે મહત્વના સમાચાર

પ્રતિ દિવસ 8 કલાકથી વધુ બેસતા લોકોમાં Myocardial infarction, Stroke અને Heart Failureનું જોખમ


એક ઇન્ટરનેશનલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વધુ સમય સુધી બેસી રહેવું તમારા માટે હાનિકારક છે.


સંશોધનમાં સામેલ લોકોનો અભ્યાસ કર્યા બાદ જાણવા મળ્યું કે જે લોકો દરરોજ 8 કે તેથી વધુ કલાક બેસી રહે છે તેમના જીવનું જોખમ વધારે છે.

આ સિવાય લોકોને પીઠનો દુખાવો, થાક, માથાનો દુખાવો લાંબા સમય સુધી અનુભવાય છે.

લાંબા સમય સુધી બેસી રહેવાથી આપણા શરીરના ઘણા ભાગો પર મોટી અસર થાય છે, અનેક પ્રકારની બીમારીઓ પણ થાય છે.


વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો