લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે તો અજમાવો આ ઉપાય

જો તમારા લગ્નમાં કોઈ કારણસર વિલંબ થઈ રહ્યો છે, તો ફટકડીના કેટલાક સરળ ઉપાય અજમાવી શકો છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ફટકડીને ખૂબ જ લાભકારી વસ્તુ માનવામાં આવે છે

છોકરાઓ આ ઉપાય સોમવારે કરે અને છોકરીઓ શુક્રવારે આ ઉપાય કરે

સોમવારે ચૂના અને ફટકડીનો પાવડર કાગળમાં લઇ લો અને કેળા, આંબા અથવા વડના ઝાડ નીચે જાઓ

તમારુ નામ, તમારા પિતા અને ગોત્રનું નામ બોલી, તમારી મનોકામના માંગો અને ઝાડની 7 પરિક્રમા કરો

આ ઉપાય સતત 7 સોમવાર સુધી રોકાયા વિના કરવાનો છે. બહુ જલ્દી લગ્નનો યોગ બનશે.

છોકરીઓએ વહેલા લગ્ન માટે ફટકડી સાથે ચૂનો અને હળદર લઈને એક પડીકું બનાવવાનુ છે 

તેમણે પણ વડના ઝાડ પાસે જઇને 7 ફેરા ફરી પોતાનું અને પોતાના ગૌત્રનું નામ લઇને ઇચ્છા જણાવવાની છે

આ પડીકું ઝાડ નીચે જ છોડી દેવુ, છોકરીઓએ આ 7 શુક્રવાર સુધી અને ખૂબ જ ભક્તિથી કરવું જોઈએ

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો