અનિયમિત પીરિયડ્સથી રાહત મેળવવા કરો આ કામ

અનિયમિત પીરિયડ્સથી રાહત મેળવવા માટે ફાયદાકારક છે વિટામિન C

વિટામિન C હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે જેથી પીરિયડ્સ નિયમિત આવે છે

વિટામિન C હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે જેથી પીરિયડ્સ નિયમિત આવે છે

તમે તમારા આહારમાં લીંબુ, નારંગી અને ગ્રેપફ્રૂટ જેવા વિટામિન-સીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરી શકો છો

અનિયમિત પીરિયડ્સના કારણો શું છે?

1. શરીરમાં હોર્મોન્સના સ્તરમાં ફેરફાર.
2. ખૂબ વધારે ટેંશન લેવું
3. PCOD અને PCOSની સમસ્યા હોવી
4. જંક ફૂડના વધુ પડતા સેવનને કારણે

સ્થૂળતા અને વધતા વજનની સમસ્યા પણ તેનું કારણ હોઈ શકે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો