કોઇ લિંગ તો કોઇ સ્તન, માનવ અંગો જેવા દેખાય છે આ છોડ!

Lips plant
આ છોડનો દેખાવ સુંદર મહિલના ગુલાબની પાંખડી જેવા હોઠ જેવો જ હોય છે.

Dracula simia
આ છોડ દેખાવમાં સંપૂર્ણપણે વાંદરા જેવું દેખાય છે.

Loofah Vietnam
લુફા પ્લાન્ટના છોડનો આકાર એકદમ સ્ત્રીના સ્તન જેવો હોય છે. આ છોડ વિયેતનામમાં વધુ જોવા મળે છે.

Pitcher plant
ઉષ્ણકટિબંધીય પીચચર પ્લાન્ટનું છોડ માંસભક્ષક તરીકે ઓળખાય છે 

Auricularia Auricula
આ એક પ્રકારની મશરૂમ છે જે માનવના કાન જેવું દેખાઇ છે

Poppy Plant
માદા જનનાંગ જેવો દેખાતો આ છોડ અફીણ બનાવવા માટે વાપરવામાં આવે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો