પ્રકૃતિ પ્રેમીઓનું સ્વર્ગ: ડાંગ

ચોમાસામાં સોળે કળાએ ખીલી જાય છે ડાંગની ખૂબસૂરતી

હરિયાળીથી છવાયેલા ટ્રેકિંગ ટ્રેક (રૂપગઢ ટ્રેક)

ડાંગના ગ્રામીણ વિસ્તારોમાં ખીલેલી પ્રકૃતિ,સુંદર વોટરફોલ્સ (કાલીબેલ )

ડાંગના ગ્રામીણ વિસ્તારોમાં ટહેલતા સહેલાણીઓ

પ્રખ્યાત ગિરમલ ધોધ જ્યાં હજારો પ્રવાસીઓ ચોમાસામાં મુલાકાત લે છે

ડાંગના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક બાળકો

પ્રવાસીઓનું આકર્ષણ યુ ટર્ન પોઈન્ટ, ગિરા રોડ

પહાડ, ખળખળ વહેતી નદીઓ કોઈ સ્વર્ગથી કમ થોડી છે? 

ડાંગનું ગ્રામ્ય જીવન જોવાનો પણ એક અનેરો આનંદ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો