વર્ષમાં ફક્ત 24 કલાક માટે ખુલે છે નાગચંદ્રેશ્વર મંદિર

માનવામાં આવે છે કે નાગચંદ્રેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ તમામ કષ્ટો અને પીડાઓ દૂર થઈ જાય છે.

આ મંદિર વર્ષમાં ફક્ત એકવાર નાગ પંચમીના દિવસે શિવભક્તો માટે ખુલે છે

નાગચંદ્રેશ્વર મહાદેવ ઉજ્જૈનના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ભગવાન મહાકાલેશ્વર મંદિરના બીજા માળે આવેલું છે

નાગ પંચમીના અવસરે ભગવાન નાગચંદ્રેશ્વરના આશીર્વાદ લેવા માટે દેશભરમાંથી ભક્તો ઉજ્જૈનમાં આવે છે

નાગ પંચમીના અવસરે મધ્યરાત્રિએ 12 વાગ્યે વિશેષ પૂજા કર્યા બાદ મંદિરના દ્વાર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવશે

ત્યારબાદ સતત 24 કલાક દર્શનની પ્રક્રિયા ચાલુ રહેશે. 24 કલાક બાદ ફરી એક વર્ષ માટે મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો