આ મહિલા ક્રિકેટર્સ છે ખૂબ જ સુંદર

સ્મૃતિ મંધાના નેશનલ ક્રશના નામથી પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

આયર્લેન્ડ ક્રિકેટની સ્ટાર મહિલા ખેલાડી ઇસોબેલ જોયસ સુંદર મહિલા ક્રિકેટરોમાંની એક છે

ટીમ ઈન્ડિયાની હરલીન દેઓલની ગણતરી ભારતની સ્ટાર મહિલા ખેલાડીઓમાં થાય છે.

પાકિસ્તાનની ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કૈનાઝ ઈમ્તિયાઝની ક્રિકેટ કારકિર્દી બહુ પ્રભાવી રહી નથી, પરંતુ સુંદરતામાં તેનો કોઇ જવાબ નથી

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસ પેરી મહાન ઓલરાઉન્ડરોમાંની એક છે. એલિસ પેરીની ગણતરી વિશ્વની સૌથી સુંદર મહિલા ખેલાડીઓમાં પણ થાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો