વરસાદી માહોલમાં નાના ભૂલકાંઓનું આ રીતે કરો ફોટોશુટ

વરસાદમાં બહાર ફોટો ક્લિક કરવા જતાં પેહેલા કેમેરા/મોબાઈલની સેફટીનું ધ્યાન રાખવું

તમારું બાળક જો વરસાદમાં બીમાર પડી જતું હોય તો ઘરની ગેલેરી માંથી ફોટો ક્લિક કરી શકો

રંગબેરંગી છત્રીનો કિડ્સ ફોટોગ્રાફીમાં ઉપયોગ કર્યા વગર કોણ રહી શકે

વરસાદ સમયે કાચની બારી પરના ટીપાં અને પાછળના બેકગ્રોઉંડ સાથે કિડ્સ ફોટોગ્રાફી સુંદર લાગશે

પાણી પર પડતા રીફલેક્શનનો સર્જનાત્મક રીતે ઉપયોગ કરો

યોગ્ય લાઇટિંગનું ખાસ ધ્યાન રાખો

જમીન પર પડતાં પ્રતિબિંબ સાથે રમી શકો

જો મેઘધનુષ દેખાય તો ફ્રેમમાં લાવવાની કોશિશ કરો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો