તો અહીં જાણો લેટેસ્ટ મોનસૂન ટ્રેન્ડ

 ચોમાસામાં સ્ટાઈલિસ્ટ દેખાવા માંગો છો?

આ વર્ષે
ટ્રેન્ડ
ડેનિમમાં
બેલ
બોટમ્સનો
છે દબદબો

રફલ્ડ સ્કર્ટ અને ટોપ્સ સાથે આ ચોમાસામાં ફરીથી રફલ્સ ટ્રેન્ડમાં છે

ઓફિસ જનારાઓ માટે ક્યુલોટ્સ પરફેક્ટ અને ટ્રેન્ડિંગ મોનસૂન લુક છે

ફ્લોરલ પ્રિન્ટ ફેશન પ્રેમીઓની એવરગ્રીન ચોઈસ છે 

શ્રગ્સ (Shurgs) ચોમાસામાં ફેશન માટે સારા છે

આ ચોમાસામાં ફ્રી ફિટિંગના કપડાં ટ્રેન્ડમાં છે

આ વર્ષે ફેશનિસ્ટા માટે ક્રોપ ટોપ્સ સૌથી ફેવરિટ ફેશન છે

શોર્ટ સ્કર્ટ લાંબા સમયથી ટ્રેન્ડની બહાર હતા પરંતુ આ વર્ષે તે ફરી ટ્રેન્ડમાં આવી ગયા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો