ચોમાસાની ઋતુમાં રાખો આ ખાસ ધ્યાન

મોનસૂન હેલ્થ ટિપ્સ

ચોમાસાની સિઝનમાં બીમાર પાડવાનો ભય સૌથી વધુ રહે છે આજે અહી અમે આપને જણાવીશું કે આ મોનસૂનમાં તમારી જાતને તમે કેવી રીતે તંદુરસ્ત અને સુરક્ષિત રાખી શકશો

પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો

હુંફાળા પાણીના સેવનથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે

લીલા શાકભાજી ખાઓ

લીલા શાકભાજી ખાવાથી શરીરને એનર્જી મળશે અને ઇમ્યુનિટી પાવર પણ મજબૂત થશે

આહારનું ધ્યાન રાખો

આ સમયે આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ખાટી-મસાલેદાર,તળેલી વસ્તુઓ જેવી ઠંડી વસ્તુઓ ન ખાવી

વાતાવરણમાં ફેરફારને કારણે નાના બાળકો ઝડપથી વાઇરલ બીમારીઓની ચપેટમાં આવી જતાં હોય છે

બાળકોનું રાખો ખાસ ધ્યાન

તમારી આસપાસની જગ્યા સાફ રાખો, ધૂળ અને ગંદકીને કારણે એલર્જી થવાનો ભય રહે છે

સ્વચ્છતાનું ધ્યાન રાખો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો