આ એક વસ્તુને રોટલીમાં મિક્ષ કરો, નિયંત્રણમાં રહેશે વજન

વજન ઘટાડવા માટે સત્તુની રોટલી ખાઓ

વજન ઘટાડવા માટે સત્તુની રોટલી ખાઓ, જેને આપણા ઘરમાં સરળતાથી બનાવી શકાય છે

પ્રોટીન, ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા મહત્વના પોષક તત્વો ચણામાંથી તૈયાર કરવામાં આવતા સત્તુમાં જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

સત્તુ ખાવાથી શરીરને ઠંડક મળે છે, જેના કારણે પાચનક્રિયા પણ બરાબર રહે છે. જો તમે રોજ સત્તુ રોટલીનું સેવન કરો છો તો પેટની ચરબી સરળતાથી ઓછી કરી શકાય છે.

2 વાટકી લોટ, 1 વાટકી સત્તુ પાવડર મિક્ષ કરીને લોટ બાંધી રોટલી બનાવી શકો છો

આ સિવાય સત્તુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો