જુદા જુદા ભાગો પર કિસનો અર્થ શું થાય છે?

પ્રેમની અભિવ્યક્તિથી લઈને સેક્સ્યુઅલ ઇન્ટીમેસી સુધી, મનુષ્ય ઘણા કારણોસર કિસ કરે છે.

ચાલો જાણીએ કે અલગ અલગ જગ્યાએ કિસનો શું મતલબ થાય છે.

કપાળ પર કિસ -  તે પ્રેમ અને બંધનનું પ્રતીક છે. તે કેર અને રિસ્પેક્ટની લાગણી અપાવે છે

ગાલ પર કિસ એ પ્રેમ વ્યક્ત કરવાની રીત છે, આ કોઈપણ સંબંધ હોઇ શકે છે

ગરદન પર કિસ એ આકર્ષણનું પ્રતીક છે. તે રોમેન્ટિક પાર્ટનર્સ વચ્ચે થાય છે. તે શારીરિક આકર્ષણ પણ દર્શાવે છે.

લિપ કિસ ઉંડા પ્રેમ અને બોન્ડિંગનું પ્રતીક છે. એકબીજાને પ્રેમ કરતા લોકો આ પ્રકારની કિસ કરે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો