ઘરમાં ફેંગશુઈ ક્રિસ્ટલ બોલ રાખવાથી થશે લાભ

 ફેંગશુઈ ક્રિસ્ટલ બોલને બેડરૂમમાં રાખવાથી દાંપત્ય જીવનમાં બેશુમાર ખુશીઓ આવે છે અને પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા નથી

ઘરની બાલ્કનીમાં ફેંગશુઈ ક્રિસ્ટલ બોલ લગાવવાથી ઘરમાં પોઝિટીવ એનર્જી આવે છે અને પરિવારમાં પ્રેમ તેમજ એકતા રહે છે

બિઝનેસમાં ગ્રોથ ન થાય અથવા ઓફિસમાં કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો ક્રિસ્ટલ બોલ પૂર્વ દિશામાં રાખવો જોઈએ

જો બાળકને ભણવામાં મન ના લાગે તો બાળકોના સ્ટડી રૂમમાં ફેંગશુઈ ક્રિસ્ટલ બોલ રાખવો જોઈએ

આ બોલને મીઠાના પાણીમાં ડુબાડી રાખો પાણીમાંથી બહાર કાઢીને તેને સાફ કરી લો અને થોડી વાર સૂર્યપ્રકાશમાં રાખો

આ પ્રકારે કરવાથી શુભ પરિણામ મળે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો