જાનકીની સુંદરતા સામે બોલીવૂડની એક્ટ્રેસ પણ પાછી પડે

જાનકી બોડીવાલાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે

@jankibodiwala

જાનકીની ફેન ફોલોઇંગ ખૂબ મોટી છે. તેની તસવીરો પર ખૂબ લાઇક્સ અને કોમેન્ટ્સ આવે છે.

@jankibodiwala

હાલમાં જ જાનકીની ફિલ્મ નાડી દોષ રીલીઝ થઇ હતી જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

@jankibodiwala

જાનકી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે

@jankibodiwala

આ તસવીરોમાં જાનકી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે

@jankibodiwala

ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન જાનકી તમામ પ્રકારના કપડામાં સુંદર લાગે છે.

@jankibodiwala

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો