જાહ્નવી કપૂર ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે.

જ્હાન્વી કપૂર મલ્ટી કલરના લાંબા ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

જાહ્નવી કપૂર એક સ્ટાઇલ આઇકોન છે અને તેના ફેન્સ તેની ડ્રેસિંગ સેન્સને ખૂબ પસંદ કરે છે.

જાહ્નવી કપૂર તાજેતરમાં કોફી વિથ કરણ સીઝન 7માં સારા અલી ખાન સાથે જોવા મળી હતી. ટોક શોમાં અભિનેત્રીએ પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરી હતી

જાહ્નવી કપૂર આ રિવિલિંગ ડ્રેસ પહેરીને કેમેરા સામે આવી કે તરત જ લોકો તેને જોતા જ રહી ગયા.

અભિનેત્રીના આ ગાઉનના ડીપ નેકએ લોકોનું ધ્યાન ખેંચ્યું


અભિનેત્રીએ પોતાના લુકને કંપ્લીટ કરવા વાળ ખુલ્લા રાખ્યા હતા

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો