આ 5 સ્થળોએ નાઇટલાઇફને યાદગાર બનાવી શકાય 

દેશના ઘણા શહેરો તમને સાંજે ડાન્સ કરવા માટે મજબૂર કરી દેશે.

આજે અમે તમને એવી જ 5 જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ

નાઇટલાઇફનો આનંદ માણવા માટે ગોવા પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તેને ભારતનું પાર્ટી કેપિટલ કહેવામાં આવે છે.

લાઇવ બેન્ડ્સ, કરાઓકે અને બાર સાથે શિલોંગમાં નાઇટલાઇફ અજોડ છે. શિલોંગ ભારતમાં કેટલીક શ્રેષ્ઠ નાઈટક્લબો લઇ આવ્યું છે

જો નાઈટલાઈફ એટલે તમારા માટે ક્લબિંગ અને પાર્ટી કરવી હોય, તો દિલ્હી તમારા માટે યોગ્ય શહેર છે

ચંદીગઢ ઘણા નાઇટક્લબો, ભવ્ય સ્મારકો અને ઝગમગતી ભીડ સાથે અદ્ભુત પ્રવાસી આકર્ષણોનું શહેર છે

સપનાનું શહેર, મુંબઈ તેની નાઈટલાઈફ માટે પ્રખ્યાત છે. સિટી ઓફ લાઈટ્સ તરીકે જાણીતું આ શહેર પાર્ટી માટે ઉત્તમ સ્થળ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો