આ વસ્તુઓ ખાવાથી વધે છે પુરુષોની પ્રજનન ક્ષમતા
નટ્સમાં કેલરીની માત્રા વધુ હોય છે તેથી વધુ પડતું ખાવાનું ટાળવાનો પ્રયાસ કરો, દરરોજ લગભગ 30 ગ્રામ નટ્સ ખાવા પૂરતા છે
લીલા પાંદડાવાળા શાકભાજી ઘણા પોષક તત્વોનો સ્ત્રોત છે. ખાસ કરીને તેને પુરૂષ પ્રજનનક્ષમ આહારમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવે છે
જો તમે માંસાહારી છો તો મીટનું સેવન પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, તમારે પ્રોસેસ્ડ મીટ ખાવાનું ટાળવું જોઈએ
ઓમેગા-3 ફેટી એસિડ લોહીના પ્રવાહને વધારવામાં અને શુક્રાણુઓની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે.
શ્રેષ્ઠ સ્ત્રોત મેકરેલ, સૅલ્મોન અને સાર્ડીન જેવી તૈલી માછલીમાંથી આવે છે
બજારમાં ઘણા પ્રકારના સપ્લીમેન્ટ્સ ઉપલબ્ધ છે.
જો કે, જાતે કોઇ સપ્લીમેન્ટ્સ લેવા નહીં. હંમેશા ડાયેટિશિયન અથવા નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને લો
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો