યોગ્ય સાઇઝ અને આરામદાયક બ્રા કેવી રીતે પસંદ કરવી?

બ્રાની ખોટી સાઈઝ પસંદ કરવાને કારણે સ્તનમાં સોજો કે દુખાવો થઈ શકે છે. આરામદાયક અને યોગ્ય કદની બ્રા પસંદ કરવા માટે આ ટીપ્સને અનુસરો

જો તમે ખોટી સાઈઝની બ્રા પહેરો છો તો બ્રેસ્ટ એરિયામાં લોહીનો પ્રવાહ ખોરવાઈ શકે છે અને તમે ગભરાટ અનુભવી શકો છો. 

તમારે એવી બ્રા પસંદ કરવાનું ટાળવું જોઈએ જે ખૂબ ટાઇટ અથવા ઢીલી હોય

યોગ્ય કપ સાઇઝની પસંદગી કરો

જો કપ તમારા સ્તનને ઢાંકતો નથી, તો તમારા કપની સાઇઝ ખૂબ નાની છે

આ વાતનું ધ્યાન રાખો કે કપ સાઇઝ વધુ ટાઇટ અથવા ઢીલી ન હોય

હંમેશા કોટનની બ્રા ખરીદવાનો આગ્રહ રાખો જેથી તમારી ત્વચાને કોઇ નુક્સાન ન થાય

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો