ફોન પર ખોટુ બોલતી વ્યક્તિને કઈ રીતે પકડવી?

ગળું સાફ કરવું
 (Throat clearing)

જ્યારે લોકો નર્વસ હોય ત્યારે તેમના ગળાના સ્નાયુઓ સજ્જડ થઈ જાય છે. તેઓ ગળાને સાફ કરે તો સમજવું કે તે ખોટું બોલે છે.

ઊંચા અવાજે વાત કરવી - ઊંચો અવાજ એ તણાવ અને સંભવિત અપ્રમાણિકતાની બીજી નિશાની પણ છે. જૂઠું બોલનારનો અવાજ ઘણી વાર ઊંચો હોય છે.

વાત કરતાં થંભી જવું અને ખચકાટ 

લોકોને જુઠ્ઠું બોલવા માટે સમયની જરુંર પડે છે. વાત સાચી લાગે તે માટે કોઈક વાર્તા બનાવવા વિચારવું જરૂરી હોય છે.

વચ્ચે-વચ્ચે સારૂં, હમ્મ જેવા ફિલર શબ્દોનો પ્રયોગ - નવર્સ લોકો Amm-Hmm, સારૂ, સરસ, તો, એમ કે, આ કારણ છે એમ, તમે જાણો છો, હે, અને જેમ જેવા ફિલર શબ્દો વાપરે છે.

"હું ધારું છું" અને "કદાચ" જેવા વાક્યોનો ઉપયોગ 

અપ્રત્યક્ષ, અસ્પષ્ટ ભાષા પર ધ્યાન આપો. કેટલાક લોકો જૂઠું બોલવાનું ટાળવા માટે ઘણી અસ્પષ્ટતાનો ઉપયોગ કરે છે

રક્ષાત્મક અભિગમ

જૂઠું બોલનાર ઘણીવાર અસ્વસ્થ થઈ શકે છે અથવા જ્યારે તેઓ પકડાઈ ગયાનું અનુભવે ત્યારે એટેકના મોડમાં જઈ શકે છે. 

વિષય બદલવો - જૂઠ બોલનાર વાર્તાલાપને સમાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અથવા વિષય બદલવાનો પ્રયાસ કરે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો