ડાર્ક સર્કલ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો

રાત્રે આંખોની નીચે બદામનું તેલ લગાવો અને હળવા હાથે માલિશ કર્યા પછી આખી રાત છોડી દો

તમે ગુલાબજળની મદદથી આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર કરી શકો છો. 

જો તમે તમારી આંખોની નીચે કાકડીનો રસ લગાવો છો તો તેનાથી ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થઈ શકે છે

તમે દહીં સાથે થોડો ચણાનો લોટ આંખોની આસપાસ લગાવશો તો થોડા દિવસોમાં ડાર્ક સર્કલના ડાઘ દૂર થઈ જશે

ફુદીનાના પાનની પેસ્ટ બનાવીને રાત્રે 10 મિનિટ માટે આંખોની નીચે રહેવા દો

ટી બેગને ફ્રીજમાં રાખી ઠંડી કરી બંધ આંખો પર 10 મિનિટ સુધી રાખો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો