ઓગસ્ટ 2022 ના તહેવારો

આ વખતે ઓગસ્ટ મહિનો ખાસ છે કારણ કે આ મહિનામાં ઘણા હિંદુ તહેવારો છે. આ તમામ તહેવારો મહત્વપૂર્ણ છે અને તે હિન્દુ પરિવારોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ચાલો જાણીએ કે આ વર્ષે ઓગસ્ટમાં કયા તહેવારો આવવાના છે અને તેને ઉજવવા માટે કયા શુભ મુહૂર્ત છે.

તારીખ - 2 ઓગસ્ટ
દિવસ- મંગળવાર
શુભ મુહૂર્ત - સવારે 05:42 થી 08:24 સુધી પૂજાનો શુભ સમય

તારીખ - 11 ઓગસ્ટ
દિવસ- ગુરુવાર
શુભ મુહૂર્ત - 20:52 થી 21:13 સુધી રાખડી બાંધવાનો શુભ સમય

તારીખ - 19 ઓગસ્ટ
દિવસ- શુક્રવાર
શુભ મુહૂર્ત - પૂજાનો શુભ મુહૂર્ત 19મીએ બપોરે 12.00 કલાકે છે

તારીખ - 31 ઓગસ્ટ
દિવસ- બુધવાર
શુભ મુહૂર્ત - ગણેશ મૂર્તિની સ્થાપના માટે 11:04 થી 13:37 સુધી મુહૂર્ત

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો