છોકરીઓને છોકરાઓની આ ડ્રેસિંગ સેન્સ પસંદ નથી

સૂટમાં છોકરાઓ હેન્ડસમ લાગે છે પરંતુ ફંકી સ્ટાઈલના સૂટવાળા છોકરાઓ કોઈપણ મહિલાઓને બિલકુલ પસંદ નથી આવતા

સેક્સી વન લાઇનર ટી-શર્ટ પહેરીને ડેટ પર ન જાવ. સેક્સી વન લાઈનરવાળી ટી-શર્ટ તમારી ઈમેજ બગાડી શકે છે.

છોકરીઓને ફ્લોરલ શર્ટ પહેરેલો છોકરો બિલકુલ પસંદ નથી

ચમકદાર બેલ્ટ તમારી ડ્રેસિંગ સેન્સને બગાડી શકે છે. મહિલાઓને છોકરાઓ ચમકદાર બેલ્ટ પહેરે તે પસંદ નથી

શૂઝમાંથી જો ફંકી સોક્સ બહાર દેખાતા હોય તો તે મહિલાઓને બિલકુલ પસંદ નથી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો