જાતીય સંબંધ પહેલા આટલી વસ્તુનું કરો સેવન

જાતીય સંબંધ પહેલા ઘણી વસ્તુઓનું સેવન કરવાથી તમને વધુ સારા પરિણામો મળી શકે છે.

એક્સપર્ટનું માનવું છે કે સેક્સ પહેલા દાડમના જ્યુસનું સેવન કરવાથી મૂડ સારો થાય છે. શરીરના રક્ત પરિભ્રમણને વધારે છે અને સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે.

Pomegranate

ડાર્ક ચોકલેટને રોમાન્સિંગ ચોકલેટ પણ કહેવામાં આવે છે. ડાર્ક ચોકલેટ સેરોટોનિન હોર્મોનનું સ્તર વધારે છે. તેનાથી સેક્સ ડ્રાઈવમાં સુધારો થઈ શકે છે.

Dark Chocolate

એવોકાડોને સેક્સ બૂસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં હેલ્ધી ફેટ અને ફાઈબર મળી આવે છે જે એનર્જી અને સ્ટેમિના બૂસ્ટર તરીકે કામ કરે છે.

Avacado

તરબૂચમાં અનેક પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. આ એમિનો એસિડના કારણે પ્રાઈવેટ પાર્ટ તરફ લોહીનો પ્રવાહ વધે છે.

Watermelon

તે સેક્સ ડ્રાઇવ વધારવામાં પણ મહત્વપૂર્ણ છે. પાલકમાં મેગ્નેશિયમ અને ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે જે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો