શ્રાવણ વ્રત દરમિયાન આ ડાઇટ કરો ફોલોવ

શ્રાવણ મહિનો શિવભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. ભક્તો આ માસમાં વ્રત પણ રાખે છે

આવો અમે તમને જણાવીએ કે શ્રાવણ વ્રત દરમિયાન તમારે કેવા પ્રકારનું ડાયેટ ફોલો કરવું જોઈએ

જો તમે શ્રાવણ વ્રત રાખ્યું હોય તો તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે

વ્રત દરમિયાન મોસમી ફળોનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, સાથે જ શરીરમાં એનર્જી પણ રહે છે.

ઉપવાસ દરમિયાન ઘીમાં શેકેલા મખાણાનું સેવન કરો, કારણ કે તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને શરીરને એનર્જી આપવાનું કામ પણ કરે છે.

મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન તળેલી બટાકાની ચિપ્સ અથવા પુરીનું સેવન કરે છે, પરંતુ તમારે આ ટાળવું જોઇએ

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો