તમારા નારાજ પાર્ટનરને આ રીતે મનાવો

પતિ-પત્નીનો સંબંધ બહુ નાજુક હોય છે. તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.

તમારું પાર્ટનર જ્યારે નારાજ થાય ત્યારે તેને મનાવવું જરૂરી છે. 

પોતાના પાર્ટનરની નારાજગીનું કારણ જાણી તેને દૂર કરવાનો પ્રયાસ કરો

તમારા પાર્ટનરને શાંત થવા માટે સમય આપો અને થોડો સમય એકલા રહેવા દો

તમારા પાર્ટનરને ફૂલ અને ગિફ્ટો આપીને મનાવો તેઓ ચોક્કસથી ગુસ્સો ભૂલી જશે

તમારા પાર્ટનરને શોપિંગ કરવા અથવા તો ડિનર કરવા બહાર લઇ જાઓ

તમારા પાર્ટનર માટે જાતે કોઇ સરસ વાનગી બનાવી ખવડાવો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો