ભારતના ફ્લાઇંગ રેસ્ટોરન્ટ્સ
નોઈડા સેક્ટર 38A માં ફ્લાય ડાઇનિંગ એ એડવેન્ચર પ્રેમીઓ માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન બની ગયું છે જ્યાં તેઓ 160 ફીટની ઉંચાઇએ તેમના ભોજનનો આનંદ માણી શકે છે
ગોવા ફ્લાઇંગ રેસ્ટોરન્ટ
એડવેન્ચર ડાઇનિંગ ગ્રાન્ડ હયાત દ્વારા એક અનોખી 160 ફૂટ ઊંચી ફ્લોટિંગ સ્કાય રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે
બિસ્વા બાંગ્લા રેસ્ટોરન્ટ, કોલકાતા
તમે અહીં બિસ્વા બાંગ્લા રેસ્ટોરન્ટમાં હવામાં બેસી સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ પણ લઈ શકો છો
ફ્લાઈંગ રેસ્ટોરન્ટ, મનાલી
5 કોર્સ મિલ પેકેજની શરૂઆત લગભગ રૂ 3999 થી થશે.
ફ્લાઈંગ રેસ્ટોરન્ટ, બેંગલોર
તે જમીનથી લગભગ 120 ફૂટની ઊંચાઈ પર હાજર છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો