સરકાર આપી રહી છે મફતમાં ફરવાની તક!

 આ પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસ પર મફતમાં ફરી શક્શો

આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓગસ્ટ સુધી સ્મારકોને મફતમાં જોવાની સુવિધા આપવામાં આવી છે

તમે આગ્રામાં સ્થિત તાજમહેલને 15મી ઓગસ્ટ સુધી તદ્દન મફતમાં જોઈ શકો છો

TAJ MAHAL

હુમાયુનો મકબરો મુઘલોના સુંદર સ્થાપત્ય અને સ્મારકોમાં સામેલ છે, જે ભારતની શ્રેષ્ઠ કબરોમાંની એક છે

Humayun's Tomb

શાહજહાંના શાસનકાળ દરમિયાન બનેલો લાલ કિલ્લો ભારતના મહત્વના મુઘલ સ્મારકોમાંથી એક છે. અહીં દર વર્ષે વડાપ્રધાન સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે.

Lal Qila

તમે મફતમાં કુતુબ મિનાર પણ જોઈ શકો છો. કારણ કે આ મિનાર તેના હસ્તકલા અને સુંદર પર્યટન સ્થળ માટે વિશ્વભરમાં જાણીતું છે

Qutab Minar

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો