શ્રાવણમાં આ વસ્તુઓનું કરો દાન થશો માલામાલ

શ્રાવણ માસમાં ચાંદીનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં ચાંદીના સિક્કાનું દાન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થવાનો માર્ગ ખુલે છે

શ્રાવણ મહિનામાં અનાજનું દાન કરવાથી તમારા જીવનમાં ક્યારેય પણ અન્નની કમી નથી આવતી

શ્રાવણ મહિનામાં ઘીનું દાન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેનાથી તમામ રોગો દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.

ભગવાન શિવને રૂદ્રાક્ષ ખૂબ જ પ્રિય છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ મહિનામાં રુદ્રાક્ષનું દાન કરે છે તેને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે

શ્રાવણ મહિનામાં મીઠાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં મીઠાનું દાન કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે

જો કોઈ વ્યક્તિ આ મહિનામાં દૂધનું દાન કરે છે, તો તે તેના માટે વિશેષ ફળદાયી સાબિત થાય છે

જો તમે કોઈ જરૂરિયાતમંદને ગોળનું દાન કરો છો તો તમને જોઈતું ભોજન મળે છે અને ક્યારેય પણ અન્નની કમી નથી આવતી.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો