શ્રાવણમાં આ 5 વસ્તુઓનું કરો દાન, જુના રોગ, શનિની સાડાસાતી અને આર્થિક તંગીમાંથી છુટકારો મળશે

વસ્ત્રોનું દાન પણ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આયુષ્ય વધારવા માટે કપડાંનું દાન કરવામાં આવે છે

શ્રાવણમાં રુદ્રાક્ષનું દાન કરવાથી જાણ્યા-અજાણ્યા પાપોમાંથી મુક્તિ મળે છે

શ્રાવણમાં ઘીનું દાન કરશો તો રોગોમાંથી છુટકારો મળશે

શ્રાવણમાં ગરીબ વ્યક્તિને મીઠાનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે

શ્રાવણમાં કાળા તલનું દાન કરવાથી રાહુ-કેતુ અને શનિના ખરાબ પ્રભાવથી બચી શકાય છે

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં કરવામાં આવેલી પૂજા અને દાન વિશેષ ફળ આપે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો