શું સોયાબીન ખાવાથી પ્રજનન ક્ષમતા ઘટે છે?

ઘણા લોકો માને છે કે આ સોયા પુરુષો માટે સારા નથી, તેનાની કામેચ્છા અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટવા લાગે છેં

 જેના કારણે ઘણા પુરુષો તેને ખાવાથી બચતા હોય છે

આખરે આ વાત કેટલી સાચી છે? શું આનો કોઈ વૈજ્ઞાનિક આધાર છે? ચાલો વિગતવાર જાણીએ

નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, સોયા ખાવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા પર અસર થતી નથી

કેટલાક નિષ્ણાતો પુરુષોને સોયા ન ખાવાની સલાહ આપે છે કારણ કે તેમાં ફાયટોસ્ટ્રોજન હોય છે. તે સ્ત્રી હોર્મોન એસ્ટ્રોજનની નકલ કરવા માટે જાણીતું છે

ઘણા લોકો માને છે કે સોયામાં હાજર આઇસોફ્લેવોન્સ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટાડે છે, જે પુરુષની પ્રજનન ક્ષમતા ઘટાડે છે

જો કે, ઘણા સંશોધનો દ્વારા બહાર આવ્યું છે કે આઇસોફ્લેવોન અને એસ્ટ્રોજન બંનેની ક્રિયા કરવાની પદ્ધતિ અલગ છે. 

તેથી, પુરુષોએ બિન્દાસ્ત સોયા ખાવું જોઈએ, જેથી શરીરમાં પ્રોટીનની કમી ન થાય.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો