હોટલ રૂમમાં સૌથી પહેલા ચેક કરો આ

આપણને ઘણી વખત હોટલમાં રહેવાની જરૂર પડે છે. આ દરમિયાન આપણે એક બાબત ચોક્કસપણે ચેક કરવી જોઇએ

તમે જોયું હશે કે કેટલીક જગ્યાએ બાથરૂમમાં ટૂથબ્રશ રાખવા માટે કાચના ગ્લાસ મુકેલા હોય છે

આ ઉપરાંત રૂમમાં પીવાના પાણી માટે ગ્લાસ અને ટી-સેટ બંને આપવામાં આવે છે

ઘણા લોકો તેની અવગણના કરે છે, પરંતુ વાસ્તવમાં તેને તપાસવું ખૂબ જ જરૂરી છે

આ ગ્લાસ એટલા સ્વચ્છ નથી હોતા જેટલા દેખાય છે. ઘણી વાર તેને સાદા પાણીથી ધોઈ નાખવામાં આવે છે અને અન્ય મહેમાન માટે ફરીથી રાખવામાં આવે છે

ઘણા અહેવાલોમાં એવું બહાર આવ્યું છે કે હાઉસકીપિંગ સ્ટાફ તેમને સાફ કરવામાં સૌથી ઓછો સમય લે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો