શું પીરિયડ્સ દરમિયાન SEX કરવાથી ગર્ભવતી થવાય?

પીરિયડ્સના દિવસોમાં ગર્ભધારણ કરવાની શક્યતા ન બરાબર હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. 

તમે પીરિયડ્સના દિવસોમાં પણ પ્રેગ્નન્ટ થઈ શકો છો!

માસિક સ્રાવની શરૂઆતના એક કે બે દિવસ સુધી સ્ત્રીની ગર્ભવતી થવાની શક્યતાઓ નહિવત્ હોય છે.

જેમ જેમ પીરિયડના દિવસો પસાર થાય છે તેમ તેમ માસિક ધર્મ દરમિયાન સેક્સ કરવાથી પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે.

માસિક સ્રાવની શરૂઆત પછી 13 દિવસ સુધી સ્ત્રીને ગર્ભવતી થવાની સંભાવના 9 ટકા હોય છે.

 આ શક્યતા ઓછી છે પરંતુ એવું બની શકે છે કે સ્ત્રી તેના માસિક દરમિયાન સેક્સ કરવાથી ગર્ભવતી થઈ જાય.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો