શું દાદરા ચઢતી વખતે શ્વાસ ફૂલે છે?

હાલમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક અને શારીરિક નિષ્ક્રિયતાને કારણે લોકો અંદરથી નબળા બની રહ્યા છે

બે-ચાર સીડીઓ ચઢતા જ લોકોના શ્વાસ ફૂલવા લાગે છે અને ધબકારા પણ વધી જાય છે

આ તકલીફથી બચવા તમારા શરીરનું વજન સામાન્ય કરતા વધારે ન થવા દો

સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરો. દરરોજ સંપૂર્ણ ઊંઘ લો અને દિવસ દરમિયાન ઊંઘવાની આદત ટાળો

સ્વસ્થ આહાર લો અને પૌષ્ટિક ખોરાક જ લો. નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે

જો તમને આ સમસ્યા હોય તો વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ

કારણ કે તે Chronic Fatigue Syndromeની નિશાની પણ હોઈ શકે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો