બિયર પીવાના ફાયદા

રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે દરરોજ બિયર પીવાથી પુરુષોમાં કિડનીમાં પથરી થવાનું જોખમ ઓછું થાય છે

ડાર્ક બિયરમાં દ્રાવ્ય રેસા હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને છો કરે છે

બિયરમાં વિટામીન બી12 અને ફોલિક એસિડ હોય છે. માટે બિયર પીનાર લોકોમાં તેની માત્રા બિયર ન પીનાર લોકોની તુલનામાં વધુ હોય છે. 

પાણીની તુલનામાં બિયર વધુ હાઇડ્રેટ કરે છે માટે એથલીટ્સને યોગ્ય માત્રામાં તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે

બિયરમાં સિલિકોન ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી હાડકાનું ઘનત્વ વધે છે અને હાડકાં મજબૂત બને છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો