ગોવાને પણ ટક્કર આપતા ગુજરાતના આ દરિયા કિનારા

Diu-Daman

દમણ દિવ મુંબઈની નજીક અરબ સાગરમાં સ્થિત દ્વિપ સમૂહ છે જે ભારતનો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે

માધવપુર બીચ ગુજરાતના સૌથી સુંદર બીચોમાંથી એક છે અહીંનું પાણી શાંત અને ભૂરા રંગનું છે

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગ્લેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે

સર્કેશ્વર બીચ અમરેલી અને જુનાગઢ જિલ્લાની સરહદ પર આવેલો છે

સૌરાષ્ટ્રના હાર્દસમો સોમનાથ બીચ ભારતના સૌથી શ્રેષ્ઠ સમુદ્ર કિનારામાં સ્થાન ધરાવે છે

દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે આવેલા બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો