આ 5 રાશિઓ માટે ઓગસ્ટ મહિનો ભારે રહેશે

ઓગસ્ટ મહિનામાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે કેટલાક ઉપાયો અજમાવીને મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો છો.

કન્યા રાશિના જાતકોને ઓગસ્ટ મહિનામાં ધનહાનિ થઈ શકે છે

ઉપાયઃ ભગવાન શ્રી ભૈરવજીની ચાલીસાનો પાઠ કરો. કાળા કૂતરાને દૂધ રોટલી ખવડાવો. મંગળવારે દાડમનું દાન કરો

સિંહ રાશિના જાતકોને ઓગસ્ટ મહિનામાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઉપાય - ભગવાન સૂર્યને લાલ ફૂલ નાખી જળ અર્પણ કરો. સૂર્યદેવજીના બીજ મંત્રનો સતત જાપ કરતા રહો.

મકર રાશિના જાતકોને ઓગસ્ટ મહિનામાં નોકરીમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઉપાયઃ શિવલિંગ પર જળ ચઢાવો અને સોમવારે શિવ ચાલીસાનો પાઠ કરો

મિથુન રાશિના જાતકોને ઓગસ્ટ મહિનામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

ઉપાયઃ મિથુન રાશિના લોકો ગાય માતાને લીલો ચારો ખવડાવો. શ્રી ગણેશજીના બીજ મંત્રોનો જાપ કરો.

મેષ રાશિના જાતકોને નોકરીમાં ઉતાર-ચઢાવથી લઈને સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઉપાયઃ મેષ રાશિના લોકોએ હનુમાનજીને લાલ ચોલા અર્પણ કરવા જોઈએ. મંગળવારે સુંદરકાંડનો પાઠ કરે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો