પ્રેમ કે ગાંડપણ! 

પ્રેમમાં પાગલ યુવતીએ તમામ હદો વટાવી

પ્રેમમાં પડેલા લોકો એકબીજા માટે કઇં પણ કરી જાય છે પણ આજે જે કિસ્સો સામે આવ્યો છે તેણે પ્રેમ શબ્દ પર સવાલો ઉભા કર્યા છે

આસામની એક છોકરીએ HIV+ બોયફ્રેન્ડના શરીરમાંથી લોહી કાઢી પોતાના શરીરમાં ઈન્જેકટ કર્યું 

યુવતીની ઉંમર 15 વર્ષની છે. ફેસબુક દ્વારા યુવતીની ઓળખ એક છોકરા સાથે થઈ હતી. બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી સંબંઘ ચાલી રહ્યો હતો

આ છોકરો એચઆઈવી પોઝીટીવ હોવાની જાણ થતા જ છોકરીના પરિવારજનોએ તેની સાથે સંબંધ રાખવાની મનાઇ ફરમાવી

તેણે બોયફ્રેન્ડના શરીરમાંથી સિરીંજ વડે લોહી લીધું અને તેના શરીરમાં ઈન્જેક્શન આપ્યું જેથી કોઈ બંનેને અલગ ન કરી શકે

પોલીસે યુવતીના બોયફ્રેન્ડની ધરપકડ કરી લીધી છે જ્યારે તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવી છે

યુવતીના આ પગલાથી સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો