માતાની ફ્રેન્ડ સાથે શારીરિક સંબંધોને લઇ એક્ટર શિવમ શર્માનો ખુલાસો
શિવમે જણાવ્યું હતું કે તેણે પોતાની માતાની મિત્ર સાથે સંબંધ બાંધ્યો હતો
શિવમે જણાવ્યું કે તેની માતાના મિત્રના છૂટાછેડા થઈ ગયા હતા અને આવી સ્થિતિમાં તેણે તેની સેક્સ લાઈફમાં મદદ કરી હતી
તેણે એ પણ જણાવ્યું કે મહિલા તેના ઘરની નજીક રહેતી હતી અને તેને પસંદ કરતી હતી
તે મહિલાને ભાભી કહીને બોલાવતો હતો. શિવમે કહ્યું કે આ કોઈ ગંદું કામ નથી
તે મહિલા માટે વ્હાઇટ સોસ પાસ્તા બનાવીને લઇ જતો અને તેની સાથે સારો સમય વિતાવતો
તેણે કહ્યું કે, આ ખૂબ જુની વાત છે ત્યારે હું કોલેજમાં ભણતો હતો
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો