100માંથી 70 લોકો તેના પાર્ટનરને આપે છે દગો! : સર્વે

ગ્લીડન નામની ડેટિંગ એપ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે, 70 ટકા લોકો જીવનમાં એકવાર તેમના પાર્ટનર સાથે છેતરપિંડી કરે છે.

સર્વે અનુસાર 55 ટકા પરિણીત લોકો પોતાના પાર્ટનરને ચીટ કરે છે

 46 ટકા લોકોએ પોતાના પાર્ટનરને છેતરીને વન નાઇટ સ્ટેન્ડ કર્યું છે

41 ટકા મહિલાઓ પોતાના પતિ સિવાય અન્ય પુરૂષો સાથે સંબંધ બનાવી રહી છે

60 ટકા લોકોનું મિત્ર કે ઓફિસ કર્મચારી સાથે અફેર હોય છે

 48 ટકા લોકોનું માનવું છે કે એક સાથે 2 લોકો સાથે સંબંધ બનાવવો સરળ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો