1 ઓક્ટોબરથી અમદાવાદમાં શરું થશે 5G

દેશમાં આખરે 5G સેવા શરું થવા અંગેની રાહ જોવાનો સમય પૂર્ણ થવામાં છે

પીએમ મોદી આગામી 1 ઓક્ટોબરના દિવસે દેશમાં 5G સેવાઓ લોન્ચ કરી શકે છે

ઓક્ટોબરથી દેશના અનેક શહેરોમાં 5G સેવાઓ મળવાનું શરું થઈ જશે

આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને અમદાવાદ જેવા મેટ્રો શહેરો પ્રથમ તબક્કામાં હોઈ શકે છે

ચેરમેન મુકેશ અંબાણીએ દેશમાં દિવાળી પહેલા 5G સેવા લોન્ચ કરવા અંગેની જાહેરાત કરી હતી

Jio દ્વારા દેશના મેટ્રો શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને અમદાવાદમાં 5G સર્વિસના લોન્ચિંગની જાહેરાત બાદ

ભારતી એરટેલે પણ 5G સર્વિસના લોન્ચ અંગે તૈયારીઓ કરી લીધી છે

એરટેલ દ્વારા વારાણસી, દિલ્હી અને બેંગલુરુમાં 5G સર્વિસ આપવા માટે તૈયારી કરી લીધી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો