આ 5 રીતે ગુસ્સા પર મેળવો કાબૂ

ગુસ્સો હંમેશા સંબંધો બગાડે છે એટલે તેના પર કાબૂ મેળવવું જરૂરી છે. 

દરરોજ વ્યાયામ કરો 
 શારીરિક વર્કઆઉટ કરવાથી શરીર અને મન બંનેનું સંતુલન જળવાઈ રહે છે.

બ્રેક લો
જો તમે થાક અથવા ચીડિયાપણું અનુભવતા હો, તો થોડો વિરામ લો

થોડીવાર શાંતિથી બેસો
ગુસ્સો આવે ત્યારે તરત રિએક્ટ ન કરો અનો શાંતિથી વિચારો

સંબંધની સારી ક્ષણોને યાદ રાખો
વ્યક્તિ પર જ્યારે ગુસ્સો આવે ત્યારે તેની સાથે વિતાવેલી સારી ક્ષણોને યાદ કરો

ભૂતકાળને ભૂલી જતા શીખો
નાની-મોટી વાતોને ભૂલતા શીખો તેનાથી સંબંધો બગડતા અટકશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો