આ મહિલાએ લગ્ન બાદ ઘટાડ્યું 141 કિલો વજન,  પતિ-પત્નીનું જુઓ ગજબનું ટ્રાન્સફોર્મેશન

વજન ઓછુ કરનારી આ જોડીમાં પત્નીનું નામ લેક્સી રીડ અને પતિનું નામ ડેની રીડ છે

લેક્સીની ઉંમર હાલમાં 30 વર્ષ છે અને તેણે લગ્ન બાદ ફિટનેસ જર્ની શરૂ કરી હતી

2016માં તેનું વજન આશરે 219 કિલો અને પતિનું વજન 127 કિલો હતું

લેક્સીએ 141 કિલો વજન ઘટાડી દીધુ છે અને ડેનીએ 43 કિલો વજન ઘટાડી દીધુ છે

આ કપલે  માત્ર 18 મહિનામાં તેમનું જીવન બદલી નાંખ્યું છે

બંનેએ 1 વર્ષ સુધી ન તો બહારનું ખાધુ, ન દારુ પીધો, ન ચીટ મીલ લીધુ.

આ બાદ બંનેએ એકબીજાને કરેલાં તમામ વચનો નીભાવ્યાં.

બંનેએ એક વર્ષનાં વચન ગાળામાં  ઘરનું બનાવેલું ફૂડ જ ખાઇ વજન ઘટાડ્યું છે